શ્રી મહાપ્રભુજી શ્રી ગોપાલદાસના ઘરે બિરાજ્યા અને અહીં શ્રી ભાગવત પુરાણનો પાઠ કર્યો.
તેમના રોકાણ દરમિયાન, શ્રી મહુપ્રભુજીએ ગોપાલદાસને શ્રી કૃષ્ણસેવા પધરાવી અને પુષ્ટિમાર્ગમાં દીક્ષા આપી.
શ્રી મહુપ્રભુજીએ ગોપાલદાસને દૈવી જીવોને અષ્ટક્ષર મંત્ર આપવાની આજ્ઞા આપી હતી.
શ્રી ગોપાલદાસ તમામ સમય સેવામાં રેહતા અને સંખ્યાબંધ કીર્તનની રચના કરી હતી .